અગ્નિશામક તથા વી.આઈ.પી. માટેની સેવા

અગ્નિશામક સેવાઓ

1.

આગ-અકસ્માતનાં સમયે માહિતી આપવાથી આ સેવા આપવામાં આવે છે.

2.

તદઉપરાંત રૂબરૂ આવી, માહિતી આપવાથી આ સેવા આપવામાં આવે છે.

3.

આ અંગે નિયત કરેલા કોઈ ફોર્મમાં અરજી કરવાની હોતી નથી.

4.

૪૮ કલાક

 

 

વી.આઈ.પી. માટેની સેવાઓ

1.

પાણીના ટેન્કરથી પાણી આપવું

જે વિસ્તારમાં પાણી ન મળ્યાની ફરીયાદ મળ્યા બાદ ૪ થી ૬ કલાકમાં

2.

પાણીના ટેન્કર સમારોહ,લગ્નપ્રસંગે કે અન્ય પ્રસંગોપાત બુક કરાવી મેળવવા.

ધોરણસર બુક કરાવ્યેથી અનુકૂળતા અને માગણી પ્રમાણે