સામાન્ય તથા સ્ટ્રીટ લાઈટ સેવા

સામાન્ય સેવાઓ

1.

રસ્તાનાં ખાડા પૂરવાની કામગીરી

ર થી ૩ દિવસે

2.

રોડ પરથી આડશ દુર કરવાનું કામ

ર થી ૩ દિવસે

3.

ગટરનાં રીપેરીંગ / બદલવાનું કામ

૩ થી ૪ દિવસે

4.

જાહેર જગ્યાઓ ઉપર કાટમાળ જે-તે સમયે દુર કરવા બાબત.

૪૮ કલાકમાં માલિકને નોટીસ અપાશે.

5.

જાહેર જગ્યા પરથી કાટમાળ જે તે ઈસમ દુર કરવામાં નિષ્ફળ જાય તો, નગરપાલિકા દુર કરશે.

નોટીસ આપ્યા પછીના ૩ દિવસમાં

 

 

સ્ટ્રીટ લાઈટ સેવાઓ

1.

ટયુબ લાઈટ બદલવા કે રીપેર કરવા

૪૮ કલાક

2.

બલ્બ / મરકયુરી વિગેરે રીપેર કરવા માટે

૪૮ કલાક

3.

નળ રીપેરીંગ માટે

ર૪ થી ૪૮ કલાક

4.

ફાયર - એમ્બ્યુલન્સ આકસ્‍િમક સંજોગોમાં

ર૪ કલાક

5.

કન્ટ્રોલ રૂમ